HELLO DEAR STUDENTS, TODAY WE WILL STUDY CHEPTER 6 (ANGREJ SHASAN NI BHARAT PAR ASAR)
એકમ-7 (વાતાવરણીય ફેરફાર)
Quiz
- આમાંથી કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે ?
- નોર્વે
- રશિયા
- ઈરાન
- બ્રાઝિલ
- પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
- 7 કરોડ ટન
- 15 કરોડ ટન
- 12 કરોડ ટન
- 14 કરોડ ટન
- અમેરિકાનો નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
- 20.4 મેટ્રીકટન
- 25.5 મેટ્રીકટન
- 20.6 મેટ્રીકટન
- 33.5 મેટ્રીકટન
- ગ્રીનહાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે ?
- નાઇટ્રોજન
- ઑક્સિજન
- કાર્બન ડાયૉક્સાઇડ
- હાઇડ્રોજન
- વિશ્વના તાપમાનમાં છેલ્લા 100 વર્ષમાં તાપમાનમાં કેટલો વધારો થયો છે ?
- 0.80સે.
- 0.50સે.
- 0.70સે.
- 0.60સે.
- CFCનું ઉત્સર્જન કયા ઉપકરણથી વધુ થાય છે ?
- ઈલેક્ટ્રોનિકના
- માટીના
- લાકડાના
- ધાતુના
- આમાંથી કયા દેશમાં સૌથી વધારે ગરમી પડે છે ?
- બ્રાઝિલ
- ફિલિપીન્ઝ
- ઈરાન
- સાઉદી અરેબિયા
- ઇ.સ. 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી ?
- બ્રાઝિલના રિઓ દ જનીરો શહેરમાં
- ભારતના પાટનગર દિલ્લીમાં
- સ્વિડનના પાટનગર સ્ટૉકહોમમાં
- ડેન્માર્કના પાટનગર કોપનહૅગમાં
- આમાંથી કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે ?
- ઈરાન
- ફિલિપાઇન્સ
- બ્રાઝિલ
- રશિયા
- કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકાગાળાની સરેરાશ સ્થિતિને શું કહે છે ?
- ગ્રીન હાઉસ ઇફેક્ટ
- આબોહવા
- આબેહૂબ
- હવામાન
- આમાંથી કયા વાયુઓનો સમાવેશ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે થતો નથી ?
- ઓઝોન
- હેલોકાર્બન
- ક્લોરોફ્લોરા કાર્બન
- નાઈટ્રસ ઑકસાઇડ
- ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
- 15 કરોડ ટન
- 12 કરોડ ટન
- 7 કરોડ ટન
- 9 કરોડ ટન
- વિશ્વમાં 'ઓઝોન દિવસ' ક્યારે ઊજવવામાં આવે છે ?
- 5 જૂને
- 28 ઑક્ટોબરે
- 16 સપ્ટેમ્બરે
- 1 જાન્યુઆરીએ
- એક માઇક્રોનથી દસ માઈક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મકણોને શું કહે છે ?
- પેન્સિલ
- પૅરોસેલ
- ઍરોસેલ
- ઍરોસિલ
- ક્યો વાયુ વધવાથી પૃથ્વીનું વાતાવરણ ઝડપથી ગરમ થઈ રહ્યું છે ?
- કાર્બન ડાયૉક્સાઇડ
- હેલોકાર્બન
- નાઈટ્રસ ઑકસાઇડ
- ક્લોરોફ્લોરા કાર્બન
- નીચેનામાંથી કઈ ગ્લૉબલ વૉર્મિંગની અસર નથી ?
- હિમનદીનું પીગળવું.
- વૃક્ષને કાપવું.
- મધપૂડાનું નામ શેષ થઈ જવું.
- પક્ષીઓની અમુક જાતિનું લુપ્ત થવું.
- કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને શું કહે છે ?
- આબેહૂબ
- આબોહવા
- ગ્રીન હાઉસ ઇફેક્ટ
- હવામાન
- સેન્દ્રિય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
- 12 કરોડ ટન
- 15 કરોડ ટન
- 7 કરોડ ટન
- 9 કરોડ ટન
- તાપમાન વધતું અટકાવવા શું જરૂરી બન્યું છે ?
- સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ
- સંપત્તિનો આડેધડ ઉપયોગ
- સંપત્તિનો અપૂર્ણ ઉપયોગ
- સંપત્તિનો અયોગ્ય ઉપયોગ
- નીચેનામાંથી કયો ગ્લૉબલ વૉર્મિંગથી બચવાનો ઉપાય નથી ?
- સજીવ ખેતી અપનાવવી.
- વસતિવૃદ્ધિ અટકાવવી.
- પોલીથીન બૅગનો ઉપયોગ ટાળવો.
- CNGનો વપરાશ ઘટાડવો.
- વિશ્વમાં નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
- 1.2 મેટ્રીકટન
- 3.5 મેટ્રીકટન
- 2.5 મેટ્રીકટન
- 4.5 મેટ્રીકટન
- ભારતનો નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
- 3.5 મેટ્રીકટન
- 1.2 મેટ્રીકટન
- 2.5 મેટ્રીકટન
- 4.5 મેટ્રીકટન
- સૂર્યનાં કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિને શું કહેવાય ?
- ગ્રીન હાઉસ ઇફેક્ટ
- આબેહૂબ
- વાતાવરણ
- આબોહવા
- પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે ?
- જલાવરણ
- મૃદાવરણ
- વાતાવરણ
- જીવાવરણ
- આમાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે ?
- ઑક્સિજનને
- હાઇડ્રોજનને
- મિથેનને
- નાઇટ્રોજનને
0 Comments