HELLO DEAR STUDENTS, TODAY WE WILL STUDY CHEPTER 6 (LOKSHAHI DESH MA SANSAD NI BUMIKA)
Give your best efforts to solve this quiz.
એકમ-8 (લોકશાહી દેશમાં સંસદની ભુમિકા)
Quiz
- ઍગ્લો ઈન્ડિયન સિવાયના લોકસભાના સભ્યોને કોણ ચૂંટે છે ?
- ચૂંટાયેલા ધારાસભ્યો
- રાજ્યસભાના સભ્યો
- દેશના લોકો
- હારેલા ધારાસભ્યો
- રાજ્યસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે ?
- 26
- 182
- 11
- 190
- સંસદનું કાર્ય નીચેનામાંથી કયું નથી ?
- કાયદા બનાવવા.
- કાયદામાં ફેરફાર કરવો.
- કાયદાનો ભંગ થાય તો ન્યાય આપવો
- જૂના કાયદા રદ કરવા.
- લોકસભામાં કેટલા સભ્યોની ચૂંટણી થાય છે ?
- 545
- 554
- 540
- 543
- સંસદમાં આમાંથી કોનો સમાવેશ થતો નથી ?
- લોકપાલ
- લોકસભા
- રાજ્યસભા
- રાષ્ટ્રપતિ
- રાજ્યસભાના ત્રીજા ભાગના સભ્યોની ચૂંટણી કેટલા વર્ષે આવે છે ?
- 2
- 4
- 3
- 5
- લોકશાહીને અંગ્રેજીમાં શું કહે છે ?
- ડેમો
- ડેમોક્રેટી
- ડેસીમલ
- ડેમોક્રેસી
- રાજ્યસભા પ્રત્યક્ષ કોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે ?
- તાલુકાનું
- રાજ્યોનું
- જિલ્લાનું
- લોકોનું
- સંસદમાં ચૂંટાયેલા ઉમેદવારોને શુ કહેવામાં આવે છે ?
- સંતસભ્ય
- એમ.એલ.એ
- સંસદસભ્ય
- ધારાસભ્ય
- લોકશાહીમાં સત્તા કોના હાથમાં હોય છે ?
- લોકોના હાથમાં
- અભિનેતાના હાથમાં
- રાજાના હાથમાં
- સરમુખત્યારના હાથમાં
- લોકસભામાં કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે ?
- રાષ્ટ્રપતિ
- અધ્યક્ષ
- વડાપ્રધાન
- સભાપતિ
- લોકસભાના અધ્યક્ષને કોણ ચૂંટે છે ?
- રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા સભ્યો
- દેશના લોકો
- લોકસભાના ચૂંટાયેલા સભ્યો
- વિધાનસભાના ધારાસભ્યો
- ભારતનું સંસદભવન ક્યાં આવેલું છે ?
- ગાંધીનગર
- દિલ્લી
- મુંબઈ
- કલકત્તા
- લોકસભા પ્રત્યક્ષ કોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે ?
- લોકોનું
- રાજ્યોનું
- તાલુકાનું
- જિલ્લાનું
- સંસદમાં સૌથી પહેલા શાના માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે ?
- ચર્ચા
- રજૂઆત
- ખરડા
- પ્રશ્નોત્તરી
- રાજ્યસભાના સભાપતિ હોદ્દાના રૂએ કોણ બને છે ?
- રાજ્યપાલ
- વડાપ્રધાન
- ઉપરાષ્ટ્રપતિ
- રાષ્ટ્રપતિ
- લોકસભાની સભ્યસંખ્યા કેટલી છે ?
- 550
- 270
- 250
- 545
- સંસદમાં કેટલા ગૃહો છે ?
- 2
- 1
- 3
- 4
- રાજ્યસભાની સભ્યસંખ્યા કેટલી છે ?
- 275
- 545
- 250
- 550
- રાજ્યસભાના કુલ સભ્યોમાંથી કેટલા ભાગના સભ્યોની ચૂંટણી દર બે વર્ષે થાય છે ?
- પાંચમાં
- ત્રીજા
- ચોથા
- બીજા
- લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ?
- 4
- 2
- 6
- 5
- સંસદનું ઉપલું ગૃહ કયું છે ?
- વિધાનપરિષદ
- વિધાનસભા
- રાજ્યસભા
- લોકસભા
- સંસદમાંથી પસાર કરેલો ખરડો કોની સહી પછી કાયદો બને છે ?
- રાષ્ટ્રપતિ
- ઉપરાષ્ટ્રપતિ
- રાજ્યપાલ
- વડાપ્રધાન
- રાષ્ટ્રપતિની નિમણૂંક સિવાયના રાજ્યસભાના સભ્યોને કોણ ચૂંટે છે?
- દેશના લોકો
- દેશની વિધાનસભાઓના ચૂંટાયેલા ધારાસભ્યો
- દેશની વિધાનસભાઓના હારેલા ધારાસભ્યો
- રાજ્યસભાના સભ્યો
- સંસદનું નીચલું ગૃહ કયું છે ?
- રાજ્યસભા
- લોકસભા
- વિધાનપરિષદ
- વિધાનસભા
- લોકશાહીનું મુખ્ય લક્ષ્ય કયું છે ?
- ભ્રષ્ટાચાર કરવો.
- ઓછા લોકોનું હિત સાધવું.
- વધું લોકોનું હિત સાધવું.
- વધું લોકોનું અહિત સાધવું.
- લોકસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે ?
- 26
- 11
- 182
- 545
- ભારતના વડાપ્રધાન લોકસભામાં શું હોય છે ?
- લોકસભાના અધ્યક્ષ
- રાષ્ટ્રપતિના વડા
- શાસકપક્ષના વડા
- વિરોધપક્ષના વડા
- રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?
- 26
- 12
- 14
- 11
- લોકસભાનું સંચાલન કોણ કરે છે ?
- સભાપતિ
- અધ્યક્ષ
- વિરોધપક્ષ
- મંત્રીમંડળ
1 Comments
Good
ReplyDelete