HELLO DEAR STUDENTS, TODAY WE WILL STUDY CHEPTER 6 (ANGREJ SHASAN NI BHARAT PAR ASAR)
એકમ-6 (અંગ્રેજ શાસનની ભારત પર અસર)
Quiz
- બંગાળમાં દારૂણ દુકાળ કઈ સાલમાં પડ્યો હતો ?
- ઇ.સ.1770માં
- ઇ.સ.1760માં
- ઇ.સ.1880માં
- ઇ.સ.1772માં
- સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?
- ઇ.સ.1829માં
- ઇ.સ.1839માં
- ઇ.સ.1827માં
- ઇ.સ.1858માં
- અંગ્રેજી રાજ્યતંત્ર પહેલા દેશની કરોડરજ્જુ કોને ગણવામાં આવતી હતી ?
- તાલુકા પંચાયતને
- ગ્રામ પંચાયતને
- જિલ્લા પંચાયતને
- નગરપાલિકાને
- યંત્રો કે માનવબળ દ્વારા વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જે મૂળ સ્વરૂપની વસ્તુઓનો ઉપયોગ થાય છે તેને શું કહે છે ?
- પાકો માલ
- રદ્દી માલ
- કાચો માલ
- તૈયાર માલ
- કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું ?
- વૉરન હેસ્ટિંગ્સના
- વેલેસ્લીના
- લોર્ડ ડેલહાઉસીના
- વિલિયમ બૅન્ટિંકના
- જમીનના ઉપયોગ માટે સરકારને ભરવાના વેરાને શું કહે છે ?
- મજૂર મહેસૂલ
- મૂંડકા વેરો
- પાણી વેરો
- જમીન મહેસૂલ
- નીચેનામાંથી કયો સુધારો વિલિયમ બેન્ટિકે કર્યો નથી ?
- કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન
- અદાલતમાં માતૃભાષાનો ઉપયોગ
- તારની શરૂઆત
- સતી પ્રથા ઉપર પ્રતિબંધ
- કયો ગવર્નર જનરલ કેટલાક સુધારા કરીને પ્રમાણમાં વધારે માન પામ્યો હતો ?
- હાર્ડિજ
- વિલિયમ બૅન્ટિંક
- ડેલહાઉસી
- કોર્નવોલિસ
- ક્યાંના મુલાયમ અને બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી ?
- બિહારના
- ઓરિસ્સાના
- ઢાકાના
- બંગાળના
- કોના અવસાન બાદની અરાજકતા પણ ભારતની આર્થિક સમૃદ્ધિને નુક્સાન પહોંચાડી શકી ન હતી ?
- બાબરના
- ઔરંગઝેબના
- અકબરના
- જહાંગીરના
- કોને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર આવ્યો ?
- મેકોલેને
- મેક્લીંગને
- મેસ્સીને
- કૉર્નવોલિસને
- ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીન રહી હતી ?
- સાતમી
- અઢારમી
- બારમી
- ઓગણીસમી
- ક્યા ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી ?
- વૉરન હેસ્ટિંગ્સે
- કૉર્નવોલિસે
- લોર્ડ ડેલહાઉસીએ
- વિલિયમ બૅન્ટિંકે
- દીવાની સત્તા એટલે કઈ સત્તા ?
- લોકોને મારવાની સત્તા
- અનાજ લેવાની સત્તા
- મહેસૂલ ઉઘરાવવાની સત્તા
- કામ આપવની સત્તા
- અંગ્રેજોએ કેટલા ટકા જકાત હિંદનાં કાપડ પર નાખી હતી ?
- 80 ટકા
- 50 ટકા
- 60 ટકા
- 70 ટકા
- બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને ક્યા રાજ્યની દીવાની સત્તા મળી ?
- બિહાર
- ઓરિસ્સા
- બંગાળ
- ત્રણેય
- ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો ?
- ઇ.સ.1828માં
- ઇ.સ.1838માં
- ઇ.સ.1834માં
- ઇ.સ.1830માં
- હિંદીએ અંગ્રેજને સલામ ભરવી એવું ફરમાન ક્યાં બહાર પાડવામાં આવ્યું હતું ?
- આગ્રામાં
- દિલ્લીમાં
- અલાહાબાદમાં
- જયપુરમાં
- સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો ?
- હાર્ડિજે
- કૉર્નવોલિસે
- વિલિયમ બૅન્ટિંકે
- ડેલહાઉસીએ
- કંપની સરકાર ઈરાદાપૂર્વક ક્યો ધર્મ અંગીકાર કરાવી ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે, એવું ભારતીય લોકોને લાગ્યું ?
- ખ્રિસ્તી
- યહૂદી
- મુસ્લિમ
- જૈન
0 Comments