Give your best efforts to solve this quiz.
એકમ-૫ (પ્રાકૃતિક આપત્તિઓ)
એકમ-૫ (પ્રાકૃતિક આપત્તિઓ)
Quiz
- પ્રાકૃતિક આપત્તિના કેટલા પ્રકાર છે ?
- ચાર
- બે
- પાંચ
- ત્રણ
- ભૂસ્ખલનને કારણે ક્યો રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે ?
- કોંકણ
- કોચ
- મુંબઈ
- કોંઢ
- ભૂકંપકેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે ?
- ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર
- ભૂગર્ભ નિર્ગમન કેન્દ્ર
- ભૂસ્ખલન કેન્દ્ર
- ભૂકંપનિર્ગમન કેન્દ્ર
- શાના કારણે ભૂકંપ થાય છે ?
- બાહ્ય ભૂસંચલનથી
- આંતરિક ભૂસંચલનથી
- શેષનાગ ફેણ હલાવવાથી
- એકેય નહીં
- ભૂસ્ખલન શાના કારણે થાય છે ?
- પૂર અને વાવાઝોડું
- ભૂકંપ અને ત્સુનામી
- ભારે વરસાદ અને ભૂકંપ
- ભારે વરસાદ અને ત્સુનામી
- નદીમાં આવતા ધસમસતાં પાણીના પ્રવાહને શું કહે છે ?
- વાવાઝોડું
- ત્સુનામી
- અનાવૃષ્ટિ
- પૂર
- નીચેનામાંથી જ્વાળામુખી વિસ્ફોટનનો ફાયદો કયો નથી ?
- તેનાથી ગરમપાણીના ઝરા ચામડીના રોગમાં ઔષધિ
- ધાતુમય ખનીજો ભૂસપાટીથી નજીક પ્રાપ્ત થાય છે
- તેનાથી લાવામાંથી બનેલી જમીન ફળદ્રુપ હોય છે
- તેનાથી સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે.
- તોફાને ચડેલી હવાને શું કહેવાય ?
- વાવાઝોડું
- અનાવૃષ્ટિ
- પૂર
- પવન
- જાપાનમાં ત્સુનામીની મોટી હોનારત કઈ સાલમાં થઈ હતી ?
- ઇ.સ.2008માં
- ઇ.સ.2004માં
- ઇ.સ.2011માં
- ઇ.સ.2010માં
- આમાંથી કઈ આપત્તિ બાહ્ય ફેરફારને કારણે સર્જાય છે ?
- દાવાનળ
- એકેય નહીં
- ભૂકંપ
- જ્વાળામુખી
- ત્સુનામી કયા કારણે આવે છે ?
- સમુદ્રના તળિયે ભૂકંપથી
- વાવાઝોડાથી
- પૂરથી
- વરસાદથી
- કેટલીકવાર પૃથ્વીનો ભાગ નીચે તરફ ખસી જાય તેને શું કહેવાય ?
- દાવાનળ
- ત્સુનામી
- વાવાઝોડું
- ભૂસ્ખલન
- જ્વાળામુખીમાંથી ફેંકાતાં વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો કયા નામે ઓળખાયછે ?
- લીંપણ
- લાકડી
- લાવા
- લાપિલી
- અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવા શાનું પ્રદૂષણ અટકાવવું જોઈએ ?
- જમીનનું
- જળનું
- વાતાવરણનું
- નદીઓનું
- ભૂકંપ થવાનાં મુખ્ય કારણો કેટલાં છે ?
- બે
- ત્રણ
- ચાર
- પાંચ
- જ્વાળામુખી વિસ્ફોટન થવાનાં મુખ્ય કારણો કેટલાં છે ?
- બે
- ચાર
- ત્રણ
- પાંચ
- ભૂકંપ ક્રિયાના ઉદ્ભવસ્થળેથી ભૂકંપનાં મોજાં પેદા થાય છે, તેને શું કહે છે ?
- એકેય નહીં
- ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર
- ભૂકંપ નિર્ગમન કેન્દ્ર
- ભૂકંપ કેન્દ્ર
- નીચેનામાંથી કયું જવાળામુખી વિસ્ફોટનનું કારણ નથી ?
- પૃથ્વીના પેટાળનું તાપમાન
- પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ
- વાયુ અને વરાળનો ઉદ્ભવ
- સુષુપ્ત અગ્નિ
- શાના કારણે વન્ય સંપત્તિને ભારે નુકસાન થાય છે ?
- પૂર
- ચક્રવાત
- ભૂકંપ
- દાવાનળ
- ભારતના દરિયાકિનારાના વિસ્તારોમાં કેટલીક વાર શું સર્જાય છે ?
- પૂર
- ભૂકંપ
- ચક્રવાત
- દાવાનળ
- નીચેનામાંથી ક્યો જ્વાળામુખીનો પ્રકાર છે ?
- મૃત જ્વાળામુખી
- સુષુપ્ત જ્વાળામુખી
- સક્રિય જ્વાળામુખી
- ત્રણેય
- જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ કે બીજા કારણે આગ લાગે તેને શું કહેવાય ?
- દાવાનળ
- વાવાઝો ડું
- ત્સુનામી
- ભૂસ્ખલન
- ત્સુનામી મોજાંની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે ?
- 800 થી 1200
- 500 થી 1500
- 700 થી 1600
- 600 થી 900
- ભૂકંપની સૌથી વધુ અસર કયાં અનુભવાય છે ?
- ભૂકંપનિર્ગમન કેન્દ્ર
- ભૂસ્ખલન કેન્દ્ર
- ભૂકંપ કેન્દ્ર
- ભૂગર્ભ નિર્ગમન કેન્દ્ર
- આમાંથી કઈ આપત્તિ આંતરિક ફેરફારને કારણે સર્જાય છે ?
- પૂર
- ત્સુનામી
- અનાવૃષ્ટિ
- વાવાઝોડું
- નદીમાં પૂર આવવાના કારણો કયા છે ?
- નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાથી
- નદી પરનો બંધ તૂટી જવાથી
- નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાથી તથા બંધ તૂટી જવાથી
- એકેય નહીં
- ભૂકંપ થવાનું કારણ કયું છે ?
- જ્વાળામુખીજન્ય ભૂકંપ
- વિભંગજન્ય ભૂકંપ
- ભૂસંતુલનજન્ય ભૂકંપ
- ત્રણેય
- ભારતમાં કઈ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે ?
- દાદરા-નગર હવેલી
- લક્ષદ્વીપ
- દીવ દમણ
- અંદમાન-નિકોબાર
- વરસાદ ન આવવાથી ખોરાક-પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની પ્રક્રિયાને શું કહે છે ?
- દુષ્કાળ
- ત્સુનામી
- વાવાઝોડું
- ભૂસ્ખલન
- ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ શાના વડે જાણી શકાય છે ?
- ભૂકંપ મશીન
- ભૂકંપ આલેખયંત્ર
- વીન્ચર
- વરસાદ માપકયંત્ર
0 Comments