એકમ-4 (વેપારી શાસક કેવી રીતે બન્યા?)
Quiz
- અંગ્રેજોની કઈ નીતિથી ભારતનાં રજવાડાંઓનું પતન થયું ?
- વેપાર કરો અને રાજ કરોની નીતિથી
- ખાલસા નીતિથી
- ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી
- સામ્રાજ્યવાદી નતિથી
- આમાંથી કયું રાજ્ય રાજાના અપુત્ર મરણ પામવાથી ખાલસા કરવામાં આવ્યું હતું ?
- ઝાંસી
- તાંજોર
- અયોધ્યા
- બ્રહ્મદેશ
- વેલેસ્લી ભારતનો ગવર્નર જનરલ બન્યો ત્યારે ભારતમાં કોની વચ્ચે વ્યાપાર અને સત્તા જમાવવાની તીવ્ર સ્પર્ધા ચાલતી હતી ?
- ફ્રાંસ અને પોર્ટુગીઝ
- ઈંગ્લૅન્ડ અને હોલૅન્ડ
- ઈંગ્લૅન્ડ અને પોર્ટુગીઝ
- ઈંગ્લૅન્ડ અને ફ્રાંસ
- ક્યા રાજા સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં અંગ્રેજોએ જીત મેળવી ?
- હૈદરઅલી
- નાનાસાહેબ પેશ્વા
- ટીપુ સુલતાન
- રણજિતસિંહ
- કયા પેશ્વાના અવસાન પછી મરાઠાસંઘ વચ્ચે ઝઘડા થયા ?
- બાલાજી બાજીરાવ
- નાનાસાહેબ
- નાના ફડનવીસ
- નારાયણરાવ
- ડેલહાઉસીએ ક્યો સુધારો કર્યો નહોતો? .
- પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ શરૂ કરી
- બાળલગ્ન પ્રતિબંધક ધારો પસાર કર્યો
- સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો
- ..આધુનિક ટપાલપદ્ધતિ દાખલ કરી.
- ખાલસા નીતિ કોણે અમલમાં મૂકી હતી ?લો
- લોર્ડ હેસ્ટિંગ્સે
- વિલિયમ બૅન્ટિંકે
- વેલેસ્લીએ
- ર્ડ ડેલહાઉસીએ
- પંજાબના શક્તિશાળી શાસક કોણ હતા ?
- નાનાસાહેબ પેશ્વા
- રણજિતસિંહ
- રવિન્દ્રનાથસિંહ
- ટીપુ સુલતાન
- ભારતમાં સૌપ્રથમ કયાં શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ ?
- અમદાવાદ,દિલ્લી અને કોલકાતામાં
- મુંબઈ,ચેન્નઈ અને કોલકાતામાં
- મુંબઈ,દિલ્લી અને બૅંગલૂરુમાં
- મુંબઈ,દિલ્લી અને કોલકાતામાં
- નીચેનામાંથી સહાયકારી યોજનામાં શું નહોતું ?
- દેશી રાજ્યે અંગ્રેજ સૈન્ય રાખવું
- .અંગ્રેજ સૈન્યનો ખર્ચ દેશી રાજ્યે ઉપાડવો.
- દેશી રાજ્યે એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો
- રાજાનું અપુત્ર મરણ થતાં રાજ્ય પડાવી લેવું.
- સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી ?
- હૈદરઅલીએ
- ટીપુ સુલતાને
- રણજિતસિંહે
- નિઝામે
- ભારતમાં ત્રણ શહેરોમાં યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થઈ ?
- ઇ.સ.1854માં
- ઇ.સ.1852માં
- ઇ.સ.1853માં
- ઇ.સ.1857માં
- ડેલહાઉસીએ ભારતમાં કેટલી યુનિવર્સિટીઓ શરૂ કરી ?
- ત્રણ
- બે
- પાંચ
- ચાર
- આ પાઠની શરૂઆત કઈ વાર્તાથી કરી છે ?
- મગર અને વાંદરો
- ઝઘડતા કૂતરા
- બે બિલાડી અને વાંદરો
- શિકારી કૂતરા
- ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે નંખાયો માં
- ઇ.સ.1848માં
- ઇ.સ.1853
- ઇ.સ.1852માં
- ઇ.સ.1854માં
- સહાયકારી યોજનાનું બીજું નામ શું છે ?
- ખાલસા યોજના
- વિસ્તાર યોજના
- દ્વિમુખી શાસન યોજના
- અર્થવાદી યોજના
- ભારતમાં સૌપ્રથમ કયાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો ?
- મુંબઈ અને સુરત
- મુંબઈ અને પુણે
- મુંબઈ અને થાણા
- મુંબઈ અને સતારા
- કોણે શીખ સામ્રાજ્યને અંગ્રેજ શાસન નીચે લાવી દીધું ?
- ગવર્નર જનરલ હાર્ડિજે
- લોર્ડ ડેલહાઉસીએ
- વિલિયમ બૅન્ટિંકે
- લોર્ડ હેસ્ટિંગ્સે
- સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતો ?
- વેલેસ્લી
- વિલિયમ બૅન્ટિંગ
- લૉર્ડ હેસ્ટિંગ્સ
- લૉર્ડ ડેલહાઉસી
- અંગ્રેજોનો પ્રાથમિક આશય ભારતમાં શું કરવાનો હતો ?
- ભાઈચારો ફેલાવવાનો
- શાસન
- વેપાર
- લડાઈ
- કઈ યોજના મીઠા ઝેર જેવી હતી ?
- નવાબી શાસન યોજના
- દ્વિમુખુ શાસન યોજના
- ખાલસા યોજના
- સહાયકારી યોજના
- રાજા અપુત્ર મરણ પામનાર અને ગેરવહીવટના બહાના હેઠળ રાજ્યોને અંગ્રેજોના સામ્રાજ્યમાં ભેળવી દેવાની નીતિનું નામ શું હતુ ?
- દ્વિમુખી શાસન યોજના
- ખાલસા યોજના
- અર્થવાદી યોજના
- સહાયકારી યોજના
- કેટલા વર્ષના સમયગાળામાં વેલેસ્લીએ અંગ્રેજ કંપનીનો વિસ્તાર કરી, ભારતમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી ?
- છ
- ચાર
- પાંચ
- સાત
- આમાંથી કયું રાજ્ય ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કરવામાં આવ્યું હતું ?
- પંજાબ
- સતારા
- કર્ણાટક
- નાગપુર
- આમાંથી કયા પ્રદેશે વિસ્તાર યોજના સ્વીકારી નહોતી ?
- ગાયકવાડ
- નાગપુર
- અયોધ્યા
- મૈસૂર
એકમ-3 (ભારતનું બંધારણ)
Quiz
- બંધારણને બંધારણસભાએ કઈ તારીખે સંમતિ આપી ?
- 26/02/1950
- 26/11/1949
- 26/01/1950
- 15/08/1947
- ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે ?
- મૂળભૂત ફરજોથી
- મૂળભૂત હકોથી
- આમુખથી
- સ્વરાજ્યના દસ્તાવેજથી
- હું દેશનો બંધારણીય વડો છું, મને ઓળખો.
- વડાપ્રધાન
- મુખ્યમંત્રી
- રાષ્ટ્રપતિ
- રાજ્યપાલ
- આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે ?
- ચાર
- પાંચ
- છ
- બે
- કયા દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ?
- 26 ડિસેમ્બરને
- 2 જાન્યુઆરીને
- 15 ઑગસ્ટને
- 26 જાન્યુઆરીને
- ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ભારતીય 'બંધારણનો અંતરાત્મા' કોને કહ્યો છે ?
- આમુખને
- સ્વરાજ્યના દસ્તાવેજને
- મૂળભૂત ફરજોને
- બંધારણીય ઈલાજોના હકને
- નીચેનામાંથી આપણા દેશના બંધારણની વિશેષતા કઈ નથી ?
- સરમુખત્યારશાહી
- સંઘરાજ્ય
- ધર્મનિરપેક્ષતા
- પ્રજાસત્તાક
- હું ગણતંત્રદિન છું, મને ઓળખો
- 15 ઑગસ્ટ
- 2 જાન્યુઆરી
- 26 ડિસેમ્બર
- 26 જાન્યુઆરી
- સરકારનાં અંગો કેટલા છે ?
- 4
- 3
- 6
- 5
- બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યું ?
- 26/02/1950
- 26/09/1949
- 26/01/1950
- 15/08/1947
- હું એક સંઘરાજ્ય છું, મને ઓળખો.
- જર્મની
- ચીન
- રશિયા
- ભારત
- પ્રજાસત્તાક શબ્દ કયા હોદ્દા સાથે વધારે સુસંગત છે ?
- રાષ્ટ્રપતિ
- રાજ્યપાલ
- મુખ્યમંત્રી
- વડાપ્રધાન
- ભારતમાં નાગરિક્ના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?
- 25 કે તેથી વધુ વર્ષની
- 18 કે તેથી વધુ વર્ષની
- 21 કે તેથી વધુ વર્ષની
- 35 કે તેથી વધુ વર્ષની
- કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે ?
- સંસદ
- બંધારણ
- આમુખ
- નેતા
- સંઘયાદીના વિષયો પર દેશની સંસદ જે કાયદા ઘડે તે કોને લાગું પડે છે ?
- સમગ્ર દેશને
- અમુક રાજ્યને
- એક રાજ્યને
- એક જિલ્લાને
- 26મી જાન્યુઆરીના દિવસને આમાંથી કયા નામે ઓળખવામાં આવતો નથી ?
- સ્વાતંત્ર્યદિન
- બંધારણદિન
- પ્રજાસત્તાકદિન
- ગણતંત્રદિન
- મારા વગર કોઈ દેશનું શાસન ચાલી શકે નહિ, મને ઓળખો.
- આમુખ
- સંસદ
- નેતા
- બંધારણ
- બંધારણસભાના અધ્યક્ષપણે કોને ચૂંટવામાં આવ્યા ?
- ડૉ. રાધાકૃષ્ણનને
- ડૉ. રાજેન્દ્રપ્રસાદને
- ડૉ. આંબેડકરને
- ડૉ. કનૈયાલાલ મુન્શીને
- “લોકોનું, લોકો માટે અને લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી.“ આ ઐતિહાસિક વાક્ય સૌપ્રથમ કોણ બોલ્યું હતું ?
- અબ્રાહમ લિંકન
- રૂઝવેલ્ટ
- ઓબામા
- ચર્ચિલ
- બંધારણ ઘડવા માટે બંધારણસભાની કેટલી બેઠકો થઈ હતી ?
- 166
- 170
- 175
- 151
- કાયદો બનાવવા અને બન્ને પ્રકારની સરકારની કામગીરી વહેંચવા માટે વિષયોની કેટલી યાદી બાનાવવામાં આવી છે ?
- 5
- 4
- 3
- 2
- બંધારણસભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી ?
- 9 ડિસેમ્બર,1946
- 9 નવેમ્બર,1946
- 9 ડિસેમ્બર,1945
- 20ડિસેમ્બર,1946
- બંધારણસભામાં ઍંગ્લો-ઇન્ડિયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
- એચ.પી.મોદીએ
- રૂબિન ડેવિડે
- જ્યોર્જ થોમસે
- ફ્રેન્ક ઍન્થોનીએ
- દુનિયાનું સૌથી લાંબામાં લાંબું બંધારણ કયા દેશનું છે ?
- અમેરિકા
- ઈંગ્લૅન્ડ
- ભારત
- ચીન
- બંધારણસભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
- જે.દાસ ગુપ્તાએ
- એચ.પી.મોદીએ
- રતન તાતાએ
- જમશેદજી તાતાએ
- આમાંથી બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય કોણ હતાં ?
- સરોજિની નાયડુ
- શ્રીમતી કમલાદેવી પંડિત
- શ્રીમતી ઈન્દિરા ગાંધી
- શ્રીમતી એની બેસન્ટ
- આપણા દેશનું બંધારણ કેવું છે ?
- લિખિત
- અલિખિત
- ટૂંકુ
- સસ્તુ
- લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકારને શું કહેવાય ?
- લોકશાહી
- પ્રજાસત્તાક
- બિનસાંપ્રદાયિક
- સંઘરાજ્ય
- બંધારણસભાની ખરડા સમિતિ કોના અધ્યક્ષપદે રચવામાં આવી હતી ?
- ડૉ. બાબા સાહેબ આંબેડકર
- ડૉ. રાજેન્દ્રપ્રસાદ
- જવાહરલાલ નહેરુ
- સરદાર પટેલ
- બંધારણસભાને બંધારણ ઘડતા કેટલો સમય લાગ્યો ?
- 2 વર્ષ 11 માસ 20 દિવસ
- 2 વર્ષ 11 માસ 18 દિવસ
- 2 વર્ષ 10 માસ 18 દિવસ
- 3 વર્ષ 11 માસ 18 દિવસ
0 Comments