HELLO FRIENDS, TODAY WE WILL STUDY CHEPTER 3 (BHARAT NU BANDHARAN)
એકમ-4 (વેપારી શાસક કેવી રીતે બન્યા?)
Quiz
- અંગ્રેજોની કઈ નીતિથી ભારતનાં રજવાડાંઓનું પતન થયું ?
- વેપાર કરો અને રાજ કરોની નીતિથી
- ખાલસા નીતિથી
- ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી
- સામ્રાજ્યવાદી નતિથી
- આમાંથી કયું રાજ્ય રાજાના અપુત્ર મરણ પામવાથી ખાલસા કરવામાં આવ્યું હતું ?
- ઝાંસી
- તાંજોર
- અયોધ્યા
- બ્રહ્મદેશ
- વેલેસ્લી ભારતનો ગવર્નર જનરલ બન્યો ત્યારે ભારતમાં કોની વચ્ચે વ્યાપાર અને સત્તા જમાવવાની તીવ્ર સ્પર્ધા ચાલતી હતી ?
- ફ્રાંસ અને પોર્ટુગીઝ
- ઈંગ્લૅન્ડ અને હોલૅન્ડ
- ઈંગ્લૅન્ડ અને પોર્ટુગીઝ
- ઈંગ્લૅન્ડ અને ફ્રાંસ
- ક્યા રાજા સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં અંગ્રેજોએ જીત મેળવી ?
- હૈદરઅલી
- નાનાસાહેબ પેશ્વા
- ટીપુ સુલતાન
- રણજિતસિંહ
- કયા પેશ્વાના અવસાન પછી મરાઠાસંઘ વચ્ચે ઝઘડા થયા ?
- બાલાજી બાજીરાવ
- નાનાસાહેબ
- નાના ફડનવીસ
- નારાયણરાવ
- ડેલહાઉસીએ ક્યો સુધારો કર્યો નહોતો? .
- પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ શરૂ કરી
- બાળલગ્ન પ્રતિબંધક ધારો પસાર કર્યો
- સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો
- ..આધુનિક ટપાલપદ્ધતિ દાખલ કરી.
- ખાલસા નીતિ કોણે અમલમાં મૂકી હતી ?લો
- લોર્ડ હેસ્ટિંગ્સે
- વિલિયમ બૅન્ટિંકે
- વેલેસ્લીએ
- ર્ડ ડેલહાઉસીએ
- પંજાબના શક્તિશાળી શાસક કોણ હતા ?
- નાનાસાહેબ પેશ્વા
- રણજિતસિંહ
- રવિન્દ્રનાથસિંહ
- ટીપુ સુલતાન
- ભારતમાં સૌપ્રથમ કયાં શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ ?
- અમદાવાદ,દિલ્લી અને કોલકાતામાં
- મુંબઈ,ચેન્નઈ અને કોલકાતામાં
- મુંબઈ,દિલ્લી અને બૅંગલૂરુમાં
- મુંબઈ,દિલ્લી અને કોલકાતામાં
- નીચેનામાંથી સહાયકારી યોજનામાં શું નહોતું ?
- દેશી રાજ્યે અંગ્રેજ સૈન્ય રાખવું
- .અંગ્રેજ સૈન્યનો ખર્ચ દેશી રાજ્યે ઉપાડવો.
- દેશી રાજ્યે એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો
- રાજાનું અપુત્ર મરણ થતાં રાજ્ય પડાવી લેવું.
- સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી ?
- હૈદરઅલીએ
- ટીપુ સુલતાને
- રણજિતસિંહે
- નિઝામે
- ભારતમાં ત્રણ શહેરોમાં યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થઈ ?
- ઇ.સ.1854માં
- ઇ.સ.1852માં
- ઇ.સ.1853માં
- ઇ.સ.1857માં
- ડેલહાઉસીએ ભારતમાં કેટલી યુનિવર્સિટીઓ શરૂ કરી ?
- ત્રણ
- બે
- પાંચ
- ચાર
- આ પાઠની શરૂઆત કઈ વાર્તાથી કરી છે ?
- મગર અને વાંદરો
- ઝઘડતા કૂતરા
- બે બિલાડી અને વાંદરો
- શિકારી કૂતરા
- ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે નંખાયો માં
- ઇ.સ.1848માં
- ઇ.સ.1853
- ઇ.સ.1852માં
- ઇ.સ.1854માં
- સહાયકારી યોજનાનું બીજું નામ શું છે ?
- ખાલસા યોજના
- વિસ્તાર યોજના
- દ્વિમુખી શાસન યોજના
- અર્થવાદી યોજના
- ભારતમાં સૌપ્રથમ કયાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો ?
- મુંબઈ અને સુરત
- મુંબઈ અને પુણે
- મુંબઈ અને થાણા
- મુંબઈ અને સતારા
- કોણે શીખ સામ્રાજ્યને અંગ્રેજ શાસન નીચે લાવી દીધું ?
- ગવર્નર જનરલ હાર્ડિજે
- લોર્ડ ડેલહાઉસીએ
- વિલિયમ બૅન્ટિંકે
- લોર્ડ હેસ્ટિંગ્સે
- સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતો ?
- વેલેસ્લી
- વિલિયમ બૅન્ટિંગ
- લૉર્ડ હેસ્ટિંગ્સ
- લૉર્ડ ડેલહાઉસી
- અંગ્રેજોનો પ્રાથમિક આશય ભારતમાં શું કરવાનો હતો ?
- ભાઈચારો ફેલાવવાનો
- શાસન
- વેપાર
- લડાઈ
- કઈ યોજના મીઠા ઝેર જેવી હતી ?
- નવાબી શાસન યોજના
- દ્વિમુખુ શાસન યોજના
- ખાલસા યોજના
- સહાયકારી યોજના
- રાજા અપુત્ર મરણ પામનાર અને ગેરવહીવટના બહાના હેઠળ રાજ્યોને અંગ્રેજોના સામ્રાજ્યમાં ભેળવી દેવાની નીતિનું નામ શું હતુ ?
- દ્વિમુખી શાસન યોજના
- ખાલસા યોજના
- અર્થવાદી યોજના
- સહાયકારી યોજના
- કેટલા વર્ષના સમયગાળામાં વેલેસ્લીએ અંગ્રેજ કંપનીનો વિસ્તાર કરી, ભારતમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી ?
- છ
- ચાર
- પાંચ
- સાત
- આમાંથી કયું રાજ્ય ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કરવામાં આવ્યું હતું ?
- પંજાબ
- સતારા
- કર્ણાટક
- નાગપુર
- આમાંથી કયા પ્રદેશે વિસ્તાર યોજના સ્વીકારી નહોતી ?
- ગાયકવાડ
- નાગપુર
- અયોધ્યા
- મૈસૂર
એકમ-2 (આપણી આસપાસ શું?)
Quiz
- પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે ?
- લિગ્નાઈટ
- મેગ્મા
- રેશ્મા
- શિગ્મા
- ગરમી અને દબાણ જેવાં બળો વચ્ચે સમતુલા જળવાય નહિ, ત્યારે કઈ આપત્તિ આવે ?
- વાવાઝોડું
- ત્સુનામી
- જ્વાળામુખી
- ભૂસ્ખલન
- જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર રોકે છે ?
- 98%
- 99%
- 29%
- 71%
- ક્યા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?
- CO2
- H2
- N2
- O2
- પૃથ્વી સપાટીથી જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનાં પ્રમાણમાં શું થાય છે ?
- વધારો થાય છે..
- વધારો-ઘાટાડો બન્ને થાય છે.
- ઘટાડો થાય છે
- એકસરખું રહે છે.
- મારા ઉપર ઘર બાંધવામાં આવે છે, કહો હું કોણ ?
- મૃદાવરણ
- જલાવરણ
- જીવાવરણ
- વાતાવરણ
- મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ?
- 71%
- 99%
- 98%
- 29%
- વાતાવરણનો કયો વાયુ સૂર્યનાં પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતાં રોકે છે ?
- હાઈડ્રોજન
- નાઈટ્રોજન
- ઓઝોન
- ઑક્સિજન
- ક્યા વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે ?
- ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઈડ
- ઑક્સિજન અને ઓઝોન
- ઑક્સિજન અને હાઈડ્રોજન
- ઑક્સિજન અને નાઈટ્રોજન
- ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, તેને શું કહે છે ?
- ભેળ
- ભેજ
- ભેખડ
- ભેખ
- આપણને સ્ફૂર્તિ અને તાજગી આપતો વાયુ કયો છે ?
- ઓઝોન
- ઑક્સિજન
- નાઈટ્રોજન
- હાઈડ્રોજન
- પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી ?
- મૃદાવરણ
- જલાવરણ
- જીવાવરણ
- વાતાવરણ
- આમાંથી કયું નામ મહાસાગરનું નથી ?
- પૅસિફિક
- આર્કટિક
- ઍટલૅન્ટીક
- ઍન્ટાર્કટિકા
- પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે ?
- બે
- ત્રણ
- પાંચ
- ચાર
- મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
- વરસાદ
- તળાવ
- સમુદ્ર
- નદી
- મૃદ એટલે શું ?
- મધ
- મદ
- માટી
- મસ્ત
- પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે?
- વાતાવરણ
- મૃદાવરણ
- જલાવરણ
- જીવાવરણ
- વાતાવરણમાં ભારે વાયુ કયો છે ?
- નાઈટ્રોજન
- ઑક્સિજન
- કાર્બન ડાયોક્સાઈડ
- ઓઝોન
- પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે, તેને શું કહે છે ?
- વાતાવરણ
- જીવાવરણ
- જલાવરણ
- મૃદાવરણ
- વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે ?
- 1000 કિલોમીટ
- 1500 કિલોમીટર
- 1600 કિલોમીટર
- 1200 કિલોમીટર
- પૃથ્વીના મુખ્ય આવરણો કેટલાં છે ?
- છ
- પાંચ
- ચાર
- ત્રણ
- આપણે પૃથ્વીના પેટાળમાં જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ શામાં વધારો થતો જાય છે ?
- તાપમાનમાં
- ઠંડીમાં
- વરસાદમાં
- કીચડમાં
- વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં ક્યા વાયુના પ્રમાણમાં વધારો થાય છે ?
- રજકણો
- કાર્બન ડાયોક્સાઈડ
- નાઈટ્રોજન
- કાર્બન મોનોક્સાઈડ
- વાતાવરણમાં નાઈટ્રોજન વાયુંનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?
- 71%
- 48%
- 78%
- 21%
- પૃથ્વીના ઉદ્ભવનો સ્વરૂપની દ્રષ્ટિએ સાચો ક્રમ કયો છે ?
- વાયુ, પ્રવાહી, ઘન
- વાયુ, ઘન, પ્રવાહી
- પ્રવાહી, ઘન, વાયુ
- પ્રવાહી, વાયુ, ઘન
- વાતાવરણમાં ઑક્સિજન વાયુંનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?
- 71%
- 21%
- 48%
- 78%
- સૂર્યનું કુટુંબ ક્યા નામે ઓળખાય છે ?
- સૌર ઊર્જા
- સૌર પાવર
- સૌર પરિવાર
- ગ્રહ
- પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે તેથી તેને શું કહે છે ?
- ઘનફળ
- ઘનીભવન
- ઘટાવરણ
- ઘનાવરણ
- મહાસાગરોમાં વધારેમાં વધારે ઊંડી ખાઈઓ કેટલા કિલોમીટરની છે ?
- 5 થી 6
- 10 થી 11
- 14 થી 15
- 8 થી 9
- ભેજ ઠરવાની ક્રિયાને શું કહે છે ?
- ગલન બિંદુ
- ઘનાવરણ
- ઘનીભવન
- ઘનફળ
- સૌર પરિવારમાં માત્ર શાના પર સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન, પાણી અને હવા છે ?
- ગુરુ
- મંગળ
- બુધ
- પૃથ્વી
- નીચેનામાંથી ભેજનું સ્વરૂપ કયું નથી ?
- નદી
- હિમ
- કરા
- વરસાદ
- ઑક્સિજનના જલદપણાને કયો વાયું મંદ કરે છે ?
- કાર્બન ડાયૉક્સાઈડ
- ઓઝોન
- હાઈડ્રોજન
- નાઈટ્રોજન
- પૃથ્વીના જે ભાગ ઉપર આપણે વસવાટ કરીએ છીએ, તેને કયું આવરણ કહે છે ?
- વાતાવરણ
- જલાવરણ
- મૃદાવરણ
- જીવાવરણ
- પૃથ્વીનું કયું આવરણ રંગ, સ્વાદ અને વાસ રહિત છે ?
- વાતાવરણ
- મૃદાવરણ
- જીવાવરણ
- જલાવરણ
- વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે ?
- રજકણો
- કાર્બન ડાયોક્સાઈડ
- કાર્બન મોનોક્સાઈડ
- ઑક્સિજન
- પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે ?
- 29%
- 97%
- 98%
- 71%
- જીવાવરણના અજૈવિક વિભાગમાં કોનો સમાવેશ થતો નથી ?
- મૃદાવરણ
- સૂક્ષ્મ જીવાણુઓ
- વાતાવરણ
- જલાવરણ
- પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થતો નથી ?
- વનસ્પતિ
- પ્રાણીઓ
- કમ્પ્યુટર
- જીવજંતુઓ
- જલાવરણના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને શું કહેવામાં આવે છે ?
- મહાસાગર
- તળાવ
- સરોવર
- નદી
0 Comments