Hello friends, in this post i have created MCQ test for Standard 8 students. Hope you will like it.
એકમ-1 (ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન)
એકમ-1 (ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન)
Quiz
કોલંબસ ક્યાં દેશનો વતની હતો?
- સ્પેઇન
- ઇટલી
- પોર્ટુગલ
- ઇંગ્લેંડ
બક્સરના યુધ્ધમાં અંગ્રેજોએ કોને હરાવ્યો?
- મીરજાફર
- મીરહસમી
- મીરકાસીમ
- શાહઆલમ
અંગ્રેજોનું વહાણ ભારતના ક્યા બંદરે પહોચ્યુ?
- કંડલા
- સુરત
- માર્માગોવા
- કાલિકટ
અંગ્રેજોએ ક્યા મુઘલ બાદશાહ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી?
- જહાંગીર
- અકબર
- ઓરંગજેબ
- બાબર
હિન્દુસ્તાન ની ધરતી પર પગ મુકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો?
- હોકિન્સ
- લોર્ડ ડેલહાઉસી
- રોબર્ટ ક્લાઈવ
- વેલેસ્લી
વાસ્કો દ ગામા નું જહાજ ભારતના બંદરે ક્યારે આવ્યું
- 20/05/1498
- 22/04/1498
- 23/05/1498
- 22/05/1494
મીરજાફર ના મૃત્યુ પછી બંગાળનો નવાબ કોણ બન્યુ?
- કલાઈવ
- હોકિંસ
- મીર કાસિમ
- જામેરીન
ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો?
- અમેરિગો
- વાસ્કો દ ગામા
- કોલંબસ
- કેપ્ટન કુક
વાસ્કો-દ-ગામા નું જહાજ કયા બંદરે સૌપ્રથમ આવ્યું?
- માર્મગોવા
- કંડલા
- સુરત
- કાલિકટ
ઇ.સ 1502 માં પોર્ટુગીઝોએ કયા બંદરે કોઠી સ્થાપી?
- કંડલા
- સુરત
- ગોવા
- કાલિકટ
પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદી ને કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુગલ બાદશાહ હતો?
- જહાંગીર
- અકબર
- શાહજહા
- ઔરંગઝેબ
પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું?
- 1765
- 1857
- 1757
- 1764
વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો?
- ઈટાલી
- સ્પેન
- પોર્ટુગલ
- ફ્રાન્સ
ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો?
- અમેરિકા
- ન્યૂઝીલેન્ડ
- ઓસ્ટ્રેલિયા
- આફ્રિકા
કાલિકટ ની કોઠી નો રક્ષક કોને બનાવવામાં આવ્યો?
- અબુ કાજી
- અબુ સલેમ
- અલ્બુકર્ક
- અબુધાબી
કાલિકટ ના કયા રાજાએ પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ આપી?
- અકબર
- જામોરીન
- જહાંગીર
- શાહજહાં
ડચ લોકો કયા દેશના વતની હતા?
- ડેનમાર્ક
- નોર્વે
- હોલેન્ડ
- સ્વીડન
ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં?
- સ્પેનિશ
- અંગ્રેજો
- ફ્રેન્ચો
- પોર્ટુગીઝો
પોર્ટુગીઝોએ કઈ સાલમાં ગોવા જીત્યું?
- 1506
- 1500
- 1510
- 1498
પ્લાસીના યુદ્ધમાં કોની હાર થઈ?
- સુજા ઉદ દૌલા
- સીરાજ ઉદ દૌલા
- મીરજાફર
- અંગ્રેજો
0 Comments