HELLO DEAR STUDENTS, TODAY WE WILL STUDY CHEPTER 6 (LOKSHAHI DESH MA SANSAD NI BUMIKA)
Give your best efforts to solve this quiz.
એકમ-9 (ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ)
Quiz
- કયા રાજ્યનો દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો ?
- ઝાંસીનો
- અયોધ્યાનો
- હૈદરાબાદનો
- કાનપુરનો
- બિહારમાં સ્વાતંત્ર્યસંગ્રામની નેતાગીરી કોણે લીધી ?
- જગદીશસિંહે
- કુંવરસિંહે
- નાનાસાહેબ પેશ્વાએ
- બહાદુરશાહ ઝફરે
- કાનપુરમાં સ્વાતંત્ર્યસંગ્રામ ક્યારે શરૂ થયો ?
- 4 જૂન,1857ના રોજ
- 4 મે,1857ના રોજ
- 10 મે,1857ના રોજ
- 31 મે,1857ના રોજ
- કાનપુરના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા કોણ હતા ?
- નાનાસાહેબ પેશ્વા
- બહાદુરશાહ ઝફર
- જગદીશસિંહ
- કુંવરસિંહ
- ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી ?
- 12 જાન્યુઆરીએ
- 15 ઑગસ્ટે
- 10 મેએ
- 10 નવેમ્બરે
- કાનપુરની મુક્તિ માટેની સેનાનું સેનાપતિપદ કોણે કુનેહપૂર્વક સંભાળ્યું હતું ?
- મંગળપાંડે
- તાત્યા ટોપે
- કુંવરસિંહ
- નાનાસાહેબ પેશ્વા
- જૂન, 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો આરંભ કોણે કર્યો હતો ?
- નાંદોદની ભારતીય સૈનિકોની ટુકડીએ
- ખેડા જિલ્લામાં ગરબડદાસે
- ઉમરપુરના જોધા માણેકે
- અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ
- હિંદી સિપાહીને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવતો હતો ?
- 7
- 150
- 6
- 151
- ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા ?
- નાનાસાહેબ પેશ્વા
- ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
- તાત્યા ટોપે
- મંગળપાંડે
- પંચમહાલમાં કયા લોકોનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો ?
- નાયકડા
- નાગર
- સંથાલ
- વાઘેર
- લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ કેટલું હતું ?
- 1:6
- 5:1
- 7:1
- 6:1
- તાત્યા ટોપેએ જીવનનાં અંતિમ વર્ષો ક્યાં ગાળ્યાં હોવાનું મનાય છે ?
- સુરત
- અમદાવાદ
- વલસાડ
- નવસારી
- સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ થતાં મેરઠના સિપાઈઓએ સૌપ્રથમ કયા શહેરનો કબજો લીધો ?
- લખનૌ
- કાનપુર
- અલાહાબાદ
- દિલ્લી
- .સ. 1857માં ભારતના લશ્કરમાં નવી રાઇફલ દાખલ કરવામાં આવી તેનું નામ શું હતું ?
- એની રાઈફલ
- એનફિલ્ડ રાઇફલ
- ફિલ્ડ રાઇફલ
- એટલી રાઈફલ
- સૌપ્રથમ કયા સ્થળની પલટને નવી રાઈફલો સ્વીકારવાનો ઇન્કાર કર્યો ?
- કાનપુરની
- જબલપુરની
- બરાકપુરની
- જગદીશપુરની
- દિલ્લીના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા કોણ હતા ?
- જગદીશસિંહ
- કુંવરસિંહ
- નાનાસાહેબ પેશ્વા
- બહાદુરશાહ ઝફર
- બ્રિટિશ શાસન સમયે કોઇ ભારતીય સમુદ્ર ઓળંગવાની મનાઈનું પાલન ન કરે તો તેને તેના સમાજના લોકો દ્વારા શું સજા કરવામાં આવતી ?
- જ્ઞાતિ બહાર મુકવાની સજા
- ઘર બહાર કાઢી મુકવાની સજા
- દેશનિકાલની સજા
- ખાવા ન આપવાની
- ઇ.સ. 1857માં સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો ?
- 10 જુલાઈ
- 1 જૂન
- 31 મે
- 20 મે
- ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી ?
- કેન્દ્રીય સંગઠનનો અભાવ.
- રાષ્ટ્રીય ભાવના ન હતી.
- હિંદિ સિપાઇઓમાં દેશદાઝનો અભાવ.
- શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ.
- સ્વાતંત્ર્યસંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગામાં પધરાવી દીધો હતો ?
- નાનાસાહેબ પેશ્વાએ
- બહાદુરશાહ ઝફરે
- કુંવરસિંહે
- તાત્યા ટોપેએ
- અંગ્રેજ સિપાહીને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવતો હતો ?
- 150
- 7
- 6
- 151
- નવી રાઇફલમાં વપરાતી કારતૂસમાં શાની ચરબીનો ઉપયોગ થયો હતો ?
- ગાય-કૂતરા
- ગાય-બકરી
- ડુક્કર-બકરી
- ગાય-ડુક્કર
- અંગ્રેજ લશ્કરના તોપમારાથી બેટ દ્વારકાના કિલ્લાને બચાવવા કોણે અદ્વિતિય કામ કર્યું ?
- વાઘેર સ્ત્રીઓએ
- સંથાલ લોકોએ
- રાણી લક્ષ્મીબાઈએ
- દાહોદી સ્ત્રીઓએ
- સ્વાતંત્ર્યસંગ્રામના કયા અગ્રગણ્ય નેતા ગુજરાતમાં આશરે 15 દિવસ સુધી રહ્યા હતા?
- તાત્યા ટોપે
- કુંવરસિંહ
- નાનાસાહેબ પેશ્વા
- જગદીશસિંહ
0 Comments